ITI Admission 2023 ના મોક રાઉન્ડ માટેના ઓનલાઈન પસંદગી પ્રક્રિયા.

ITI Admission 2023 ના મોક રાઉન્ડ માટેના ઓનલાઈન પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ.

Iti માં રજિસ્ટ્રેશન કરેલ મિત્રોને જે વિભાગમાં પ્રવેશ મેળવવાનો હોય તે વિભાગની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.તો આપ જે ટ્રેડ પસંદ કરવા માંગતા હોવ તે પસંદ કરી લો.

તમારાં પસંદગીના અભ્યાસક્રમમાં અને પસંદગીના જિલ્લામાં પ્રવેશ મેળવવા ટ્રેડ પસંદગી કરવી ફરજીયાત છે 

વિભાગ: iti

વર્ષ: 2023

વિષય: ટ્રેડ પસંદ કરવાં

ટ્રેડ પસંદ કરવાં માટે સતાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/Index.aspx  પર જઈને તમારો પસંદગીનો ટ્રેડ પસંદ કરી શકશો.

કઈ રીતે પસંદગી કરવી?

•સૌપ્રથમ સતાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/Index.aspx ઓપન કરો.

•હોમ પેજ ઓપન થશે,તેમાં લોગીન પર ક્લિક કરો.

•લોગીન થવા માટે રજિસ્ટ્રેશન નંબર,જન્મ તારીખ ની જરૂર પડશે.

લોગીન થયા પછી સૌથી નીચે choice filling for mock round ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.

વિન્ડો ઓપન થાય પછી તમેં જિલ્લા વાઇસ તમારો પસંદગીનો ટ્રેડ પસંદ કરી શકશો.

તમે એક કરતાં વધારે ટ્રેડ પસંદ કરી શકશો, પણ તમે જેમાં એડમીશન લેવા માંગો છો તેને પેલી પ્રાયોગિક આપવી.

પસંદ કર્યા પછી lock choice પર ક્લિક કરવું, લોક કર્યા પછી તેમા સુધારો થશે નહિ તેથી યોગ્ય રીતે ચકાસી લેવું.

Guidline માટે વીડિયો જોઈ શકો છો.


દરરોજ શૈક્ષણિક માહીતી ગ્રુપમાં શેર કરવામા આવશે.

       Join what's app group 

      - દરરોજ સવારે ટેસ્ટ આપવા

      - ભરતીની અપડેટ્સ માટે

      - શૈક્ષણિક મટીરિયલ માટે 

      - તાજેતરની ઘટનાઓ વિશે જાણવા

     




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું