Highcourt Peon Call Later- 2023 Download
• વિભાગ – High Court of Gujarat
• પરીક્ષાનુંનામ– Class 4 Peon, Chowkidar, Home/Domestic Attendants
• પરીક્ષાની રીત: ઓફ્લાઇન( 100 mcq પ્રકારના પ્રશ્નો હશે તેના માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે)
• કુલ જગ્યા: 1499
• નોકરીનું સ્થળ: ગુજરાત
• સતાવાર વેબ સાઈટ – gujarathighcourt.nic.in
• પરીક્ષાની તારીખ: 09/07/2023
• કોલ લેટર ડાઉનલોડ કરવા: hc.ojas.gov.in
Highcourt Peon Call Later -2023
Download
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ પટ્ટાવાળા, ચોકીદાર વગેરે જેવી જગ્યાઓ માટેની પરીક્ષા આગળના સમયમાં 09/07/2023 ના રોજ લેવાનાર છે, તેના માટેના કૉલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે.
હાઇકોર્ટ ના મોડેલ પેપર ડાઉનલોડ કરો.
કેવી રીતે ડાઉનલોડ કરવા?
સૌપ્રથમ સતાવાર વેબસાઈટ hc.ojas.gov.in પર જાઓ.
જમણી બાજુએ ઉપર ત્રણ લાઈન હશે તેના પર ક્લિક કરો .
ડાઉનલોડ કૉલ લેટર પર ક્લિક કરો.
ત્યારબાદ જે પેજ ઓપન થાય તેમા યોગ્ય માહિતી ભરી print call Later પર ક્લિક કરો.
Call Later Download કરવા અહિ ક્લિક કરો.
કેટલાં લોકો આપશે પરીક્ષા?
ગુજરાત હાઇકોર્ટે દ્વાર જાહેરાત કરવામાં આવનાર ચોકીદાર,પટ્ટાવાળા વગેરે જગ્યાઓ માટે ભરતી કરવા તારીખ 29/05/2023 સુઘી ઑનલાઇન અરજી મંગાવવામાં આવેલ હતી. જેમાં 4 લાખ આસપાસ અરજીઓ આવી હતી, જે પૈકી 198705 અરજીઓ કન્ફર્મે થઇ છે.ઘણી બધી અરજી રદ કરવામાં આવી છે. તેથી હવે 198705 લોકો જ પરીક્ષા આપી શકશે.