Air Force Recruitment 2023: સૂચનામાં ઉલ્લેખ કર્યા મુજબ, ભારતીય વાયુસેનાએ(AIR FORCE) અગ્નિવીરની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે.સરકારી નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
કુલ જગ્યા:
ભારતીય વાયુસેનાની આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
12મું પાસ માટે એરફોર્સમાં ભરતી
સંસ્થા નુ નામ: ભારતીય વાયુસેના
અરજીના માધ્યમ: ઓનલાઈન
પોસ્ટ સ્થળ: ભારત
મહત્વની તારીખ:
જાહેરાત તારીખ: 11/07/2023
અરજી શરૂ થવાની તારીખ 27/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2023
સત્તાવાર વેબસાઇટ લિંક
https://agnipathvayu.cdac.in/
પગાર ધોરણ: 30,000
લાયકાત:
12 પાસ ઉમેદવાર અરજી કરી શકશે.
ઉંમર:
17/06/2003 થી 27/12/2006 ની વચ્ચે હોય તેવા ઉમેદવારો
પસંદગી પ્રક્રિયા:
- કમ્પ્યુટર બેસ પરીક્ષા
- Physical Performance Test (Pet) And Physical Measurement Test (Pmt)
- મેડિકલ ટેસ્ટ
- Document વેરિફિકેશન
- આ પોસ્ટ પણ જરૂરથી વાંચવી:
- Thalapathy Vijay starrer Leo’s first-look poster released: પોસ્ટર ગેમ ઓફ થ્રોન્સની યાદ આપે છે, માત્ર 2 મિનિટ માં 10000 લાઈક મેળવી લીધી.
અરજી કેવી રીતે કરવું?
- ભારતીય હવાઈ દળની ભરતી માટે અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ https://agnipathvayu.cdac.in/av/ પર જાઓ નવા ઉમેદવારએ રજીસ્ટર કરવાનું રેહશે.
- આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરો.
- હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ચૂકવો.
- હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
- Congratulations તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાય જસે.
સત્તાવાર જાહેરાત: click here
સત્તાવાર વેબસાઇટ: click here
Daily quiz: માટે whatsapp group માં join થાવ
Tags:
Sarkari Naukri