High court peon paper solution 2019 ( હાઈ કોર્ટ પટાવાળાનું પેપર સોલયુશન 2019 )
1.વરસાદ લાવવા માટે કયો રાગ ગાવામાં આવે છે ?
ANS.મહાર
2.લોકસભાના સભ્ય થવા માટેની ઉંમર જણાવો.
ANS.25 વર્ષ
3.લોકસભાના વિરોધપક્ષના નેતા જણાવો.
ANS.મહિલકાર્જુન ખડગે
4.હિન્દી ભાષાના કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે ? - NAS.નારી શકિત
5.તમાકુમા કયુ તત્વ રહેલુ હોય છે ?
ANS.નિકોટીન
6.રૂપિયાના સિકકાનો આકાર કેવો હોય છે ?
ANS.નળાકાર
7.વલ્લભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા આંદોલન વખતે મળ્યું ? - ANS.બારડોલી સત્યાગ્રહ
8.કયુ બંદર ભારત બહારનું હોવા છતાં ભારત તેનો વહીવટ કરે છે ? - ANS.ચા બહાર બંદર, ઇરાન
9.ચુરી ગાગરીન શેની સાથે સંકળાયેલ છે ?
ANS. પ્રથમ અવકાશ યાત્રી
10. સબરીમાલા મંદિર કયા રાજયમાં આવેલું છે ?
ANS.કેરળ
11. સીદીઓનું કયુ નૃત્ય પ્રખ્યાત છે ?
ANS.ધમાલ નૃત્ય
12.ઇન્કબાલ જિંદાબાદ કોણે આપ્યો છે ?
ANS.ભગતસિંહ
13. હાલમાં કયા સાહિત્ય કારને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે ?
Ans.જોરાવરસિંહ જાદવ
14. દેશનો સૌ પ્રથમ અને લાંબો રેલ રોડ બ્રિજ બોગીબુલ કયા રાજયમાં બનશે ?
Ans.આસામ
15.એકતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
Ans. સરદાર પટેલ
16. લીંબુમા કયો એસિડ અવેલો હોય છે ?
Ans. સાઇટ્રિક એસિડ
17. લંબાઇનો સૌથી મોટો એકમ કયો ગણાય છે ?
Ans.પ્રકાશ વર્ષ
18. 620 km લાંબી દિવાલ સબરીમાલા મંદિરના વિરોધમાં સ્ત્રીઓ દ્વારા કયા બનાવવામાં આવી હતી ?
Ans. કેરળમાં
19. 29 ઓગસ્ટ દર વર્ષે ભારતમાં ખેલ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
Ans. મેજર ધ્યાનચંદ
20.ભારત દેશનો પ્રથમ નાગરિક કોને કહેવાય ?
Ans.રાષ્ટ્રપતિ
21. ‘સનીડેઝ” આત્મકથા કયા ક્રિકેટરની છે ?
Ans સુનિલગાવસ્કર
22. 70 મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતમાં કયા કરવામાં આવી ?
Ans.પાલનપુર
23. ખજુરાહોના મંદિર કયા રાજયમાં આવેલા છે ?
Ans.મધ્યપ્રદેશ M.P.
24. ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપમા કોણે આપી હતી ?
Ans.સુભાષચંદ્ર બોઝ
25. તાના રીરી સાથે કયુ સ્થળ સંકળાયેલું છે ?
Ans.વડનગર
26. દાદા સાહેબ ફાળકે એવોર્ડ - 2018 કોને આપવામાં આવ્યો ?
Ans.વિનોદ ખન્ના
27.IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
Ans.ગીતા ગોપીનાથ
28. સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન બનનાર ખેલાડી કોણ હતો ? - ANS.મનસુર અલીખાન પટોડી
29. k9 વ્રજ T ગનનુ નિમણૂક કયા કરવામાં આવશે ?
ANS.હજીરા સુરત
30. 1857 ના વિપ્લવની શરૂઆત કયાંથી થઇ હતી ?
ANS.મેરઠ
31. મિરાબાઇ ચાનુ કઇ રમત સાથે સંકળાયેલ છે ?-
ANS. વેઇટ લિફટિંગ
32. ગુજરાતનું ચેરાપુંજી તરીકે કયુ સ્થળ જાણીતું છે ?
ANS. કપરાડા
33. ઉત્ક્રાંતિવાદ નો સિંધ્ધાત કોણે આપ્યો છે ?
AND. ચાર્લ્સડાર્વિન
34. હાલમાં કયા રાજયના CM ધરણા પર બેઠેલ છે ?
ANS પશ્વિમ બંગાળ
35. પારસીઓના કાશી તરીકે જાણીતુ ઉદવાડા કયા જિલ્લામાં આવેલુ છે ?
ANS.નવસારી
36. નીચેનામાંથી કઇ વ્યકિતને 2019નો ભારત રત્ન મળેલ નથી ? - ANS. સચિન તેંદુલકર
37. 4 ઓપનમાંથી સૌપ્રથમ કઇ ઓપન રમાય છે ?
ANS.ઓસ્ટ્રેલિયન ઓપન
38. રોક ગાર્ડન અથવા રોઝ ગાર્ડન કયાં આવેલ છે ?
ANS.ચંદીગઢ
39. ભારત દ્વારા નિર્મિત સૌપ્રથમ એન્જીન વગરની ટ્રેન કઇ છે ?
ANS.T18
40. CNG નું પુરૂ નામ જણાવો.
ANS. કોમ્પ્રેસડ નેચરલ ગેસ
41. નીચેનામાંથી કોનો લાલ બાલ પાલની ત્રિપુટીમાં સમાવેશ થતો
નથી ?
ANS.રામનરેશ પાલ
42. આ વખતનુ 2019-20 નુ અંતિમ બજેટ કોણે રજુ કર્યુ હતું ?
ANS. પિયુષગોયલ
43. ગાંધીજીએ દાંડીકુચની શરૂઆત કઇ તારીખથી કરી હતી ?
ANS. 12 માર્ચ 1930
44. નીચેનામાંથી સૂર્યગ્રહણ માટે કયુ સાચુ છે ?
ANS. સૂર્ય-ચંદ્ર-પૃથ્વી
45. અલ્હાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યુ ?
ANS.પ્રયાગરાજ
46. હાલમાં ભારતના કયા પાડોશી દેશે રૂા. 100 ની નોટ પર પ્રતિબંધ મૂકયો ?
ANS. નેપાળ
47. વિઝડન ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે ?
ANS.ક્રિકેટ
48. છેલ્લે જયોર્જ ફાર્નાન્ડીજનુ નિધન થયુ ત્યારે તેની પાસે કયુ ખાતુ હતુ ?
ANS.રક્ષામંત્રી
49. ચંદાકોચર નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે ?
ANS.ICICI
50. નીચેનામાંથી કયુ શહેર બાંધણી માટે પ્રખ્યાત છે ?
ANS.જામનગર
51. સોડા વોટરમાં કયો વાયુ વપરાય છે?
ANS. CO2 કાર્બન ડાયોકસાઇડ
52. નીચેનામાંથી કોને 2019 નો પદ્મશ્રી મળેલ છે ?
ANS. મનોજ બાજપાઇ
53. અહર્નિશ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો ?
ANS નિરંતર
54. બે ઘરનો પરોણો ભૂખે મરે કહેવતનો અર્થ જણાવો ?
ANS.અનિશ્ચિતતાથી દુખી થવુ
55. કોઠે પડવુ શબ્દનો અર્થ જણાવો.
ANS. માફક આવવુ
56. વિરૂઘ્ધાર્થી શબ્દ આપો : પ્રશસ્તિ
ANS. નિંદા,
57. વિરૂઘ્ધાર્થી શબ્દ આપો :કૃતજ્ઞ
ANS.કૃતઘ્ન
58. વિચક્ષણનો સમાનાર્થી શબ્દ આપો.
ANS.ચતુર
59. શબ્દ સમુહ માટે એક શબ્દ આપો ઇચ્છા પ્રમાણે ફળ આપતુ વૃક્ષ ANS. કલ્પવૃક્ષ
60. ઓછુ આવવુ નો અર્થ જણાવો
ANS. દુઃખ થવુ
61. કેફિયત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
ANS. હકીકત
62.સવ્યસાચી નો અર્થ જણાવો.
ANS. અર્જુન (ડાબે હાથે બાણ ફેંકી શકાય તેવો)
63. શબ્દ સમુહ માટે એક શબ્દ આપો ચાર ઘડીનો સમય
ANS.ચોઘડિયુ
64. શર્વરિનો સમાનાર્થી શબ્દ આપો.
ANS. રાત્રી
65. શબ્દ સમુહ બાળકો તરફનુ વ્હાલ
ANS.વાત્સલ્ય
66. વિરૂઘ્ધાર્થી શબ્દ આપો :સંક્ષિપ્ત
ANS. વિસ્તૃત
67. રૂઢિપ્રયોગનો અર્થ આપો કાન પકડવા
ANS. ભૂલ કબુલવી
68.સાપના ઘરે સાપ પરોણો કહેવતનો અર્થ સમજાવો.
ANS. સમાન ગુણ,સમાન સ્વભાવ વાળા લોકોનો મેળાપ
69. અતડુ નો વિરૂધ્ધાર્થી શબ્દ આપો.
ANS. મળતાવડું
70. ગામનો જોગી જોગીડો અને પરગામનો સિદ્ધ
ANS. ઘરકી મુર્ગી દાલ સમાન
71. ખબર લેવી શબ્દનો અર્થ જણાવો.
ANS. માહિતી મેળવવી
72. મોહિની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
ANS. આકર્ષણ
73. સાવધ નો વિરૂધ્ધાર્થી શબ્દ આપો.
ANS. ગાફેલ
74. ખરાજાત + મૂ.કિ.
ANS. પડતર કિંમત
75. 1 તોલા
Ans. 11.66 ગ્રામ
76. 8, 14, 26, 50, 98
Ans. 194
77. 5 વ્યકિતઓની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. તેમાંથી 4 વ્યકિતઓની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. તો 5 મા વ્યકિતની ઉંમર કેટલી હશે ?
Ans. 60 વર્ષ
78. એક બગીચાનો આકાર કાટકોણ ત્રિકોણ છે. તેમાં સૌથી લાંબી બાજુનુ માપ 100 meter છે અને એક બાજુનુ માપ 60 meter છે તો ત્રીજી બાજુનુ માપ શોધો.
Ans. 80 meter
79. એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા 60 વધે છે તો તે સંખ્યા કઇ ?
Ans. 200
80. 40 અને 60 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાની કઇ જોડ સાચી છે ?
Ans. 43, 47, 53, 59
81. એક વ્યકિત દક્ષિણ દિશામાં 5 km ચાલે છે. પછી ડાબી બાજુ વળીને 2 km ચાલે છે અને છેલ્લે તે ઉત્તર દિશા તરફ 5 km ચાલે છે તો તે પોતાના સ્થાનથી કેટલો દુર હશે ?
Ans. 2 km
82. કોઇ સંખ્યાના 15% 105 થાય તો તે સંખ્યાના 105% કેટલા થાય ?
Ans. 735
83. 12x5 ને 9 વડે નિઃશેષ ભાગી શકાય તોxની કિંમત શોધો.
Ans. 1
84. એક લાઇનમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7 મા ક્રમે અને જમણી બાજુથી 14 માં ક્રમે છે. તો હારમા કુલ કેટલા વૃક્ષ હશે ?
Ans. 20
85. જો Z = 52 અને CAT = 48 હોય તો BAT =
Ans. 46
86. કોઇ રકમનુ ચક્રવૃધ્ધિ વ્યાજે 10% ના દરે પ્રથમ વર્ષનુ વ્યાજ 80 થાય તો બીજા વર્ષનું ચ. વ્યાજ કેટલુ થાય ?
Ans. 88
87. ઘડિયાળના એક કાંટાને 10 મિનિટના અંતે 1 મિનિટ થોભાવી દેવામાં આવે છે તો આ કાંટાને એક ચકકર પુરૂ કરતા કેટલો સમય લાગશે ?
Ans. 65 મિનિટ
88. જો 14 ફેબ્રુઆરી 2004 ના રોજ શનિવાર હોય તો 14 ફેબ્રુઆરી 2005 ના રોજ કયો વાર હશે ?
Ans. સોમવાર
89. એક વ્યકિત 1 રૂ।. માં 10 ફળ વેચતા તેને 40% નફો થાય છે. તો તેને 1 રૂ।. માં કેટલા ફળ લીધા હશે ? .
Ans.14
90. ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં સૌ પ્રથમ હેટ્રિક લેનાર ખેલાડી ? Ans. ચેતનશર્મા
Ans.91. વ્યોમનો સમાનાર્થી શબ્દ આપો ?
ans .આકાશ
92. મહિલા T-20 ના કેપ્ટન તરીકે કોની નિમણૂક થઇ ?
Ans.હરમનપ્રિત કૌર
93. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી સદી મારનાર ખેલાડી ? Ans. ABD વિલીયર્સ
94. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું ?
Ans. મોહમ્મદ શામી
95. 121, 144, 169, 196, 238 માં ખોટી સંખ્યા શોધો.
Ans.238
96. સલીમઅલી પક્ષી અભ્યારણ કયા આવેલુ છે ?
Ans.ગોવા
97. સામાન્ય વર્ષમાં નીચેનામાંથી કયા મહિનાના પ્રથમ દિવસનો વાર સરખો હોય ?
Ans. ફેબ્રુઆરી, માર્ચ, નવેમ્બર
98. ચાદર જેટલી સોડ તાણવી એનો અર્થ આપો.
Ans.શકિતપ્રમાણે ખર્ચ કરવો
99. તરજુમો શબ્દનો અર્થ આપો
Ans.ભાષાંતર
100. નીચેનામાંથી કઇ જોડ ખોટી છે ?
Ans.માઇક ટાઈસન = બાસ્કેટ બોલ
•High Court Model Paper Download.
•જૂના લેવાયેલ પેપર ડાઉનલોડ કરો.
• આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મા સુરતે સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
શૈક્ષણિક માહીતી માટે :