CRPF Constable Call Later Download 2023
•ભરતી બોર્ડ: crpf( સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)
• પોસ્ટ: કોન્સ્ટેબલ ( ટેકનિકલ અને ટ્રેડમેન)
• જગ્યાઓ: 9212
• કોલ લેટર: Download
• તારીખ: 1 જુલાઈ થી 13 જુલાઈ
• સતાવાર વેબસાઈટ :www.crpf.gov.in
CRPF call later Download 2023
ઉમેદવારો લેખિત પરીક્ષા માટે તેમના crpf ટ્રેડમેન ના એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ કરી શકે છે.આ એડમિટ કાર્ડ ઉમેદવારોએ ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવવાના રહે છે.
આપ પોસ્ટ પણ વાચવી: Fire at Delhi coaching centre: દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં ગુરુવારે ફરી તક્ષશિલા દુર્ઘટના યાદ અપવી. જુઓ વિડિયો
ડાઉનલોડ કરવા નીચે મુજબ અનુસરો
1. સૌપ્રથમ crpf ની સતાવાર વેબસાઈટ www.crpf.gov.in પર આવો.
2. વેબાઈટ પર Click here for Recruitment Portal of CRPF લખેલ હશે તેના પર ક્લિક કરો.
3. ત્યાર બાદ ઓપન થનાર પેજ થોડુ નીચે સ્ક્રોલ કરો આ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો Click here to Download admit card of Contable (Technical & Tradesman)
4.ત્યારબાદ તમારી આઈડી પરથી લોગીન કરો.
5. તમારું એડમિટ કાર્ડ ઓપન થશે
6. Download પર ક્લિક કરી તમારું એડમીટ ડાઉનલોડ કરી શક્શો.
માહીતી અંગે કોઈ અસ્પષ્ટતા હોય તો કમેન્ટ મા જણાવી શકો છો.
You can also read this post:GCERT BASED QUIZ