Dr. Babasaheb Ambedkar Open University – BAOU એ ઇન્ટરનલ ઓડિટર અને એકાઉન્ટ આસિસ્ટન્ટ પોસ્ટની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી અંગે સત્તાવાર સૂચના અને અન્ય મહત્વપૂર્ણ તથ્યો જેમ કે મહત્વપૂર્ણ લિંક્સ અને મહત્વપૂર્ણ તારીખો નીચે આપેલ લેખમાં જોઈ શકશો.
પોસ્ટ માહિતી:
પોસ્ટ નું નામ :
1.Internal Auditor -1
2.AccountAssistant -3
કુલ જગ્યા: 4
શૈક્ષણિક લાયકાત:
Internal Auditor:
માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ઈન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)ની ઈન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હોય.
એકાઉન્ટ્સ/ઓડિટમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ અથવા વધુ અનુભવ
આંતરિક/સરકારી ઓડિટ સંબંધિત કામ ઇચ્છનીય
કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ.
અંગ્રેજી પત્રવ્યવહાર કૌશલ્યનું જ્ઞાન જરૂરી
આવકવેરા, GST, TDS અને અન્ય કાયદાઓનું જ્ઞાન
સરકારના નીતિ નિયમોનું જ્ઞાન
AccountAssistant:
કોમર્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી
ન્યૂનતમ એક વર્ષ અથવા વધુ અનુભવ
CCC/કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે.
TALLY ERP નું જ્ઞાન જરૂરી છે.
ફી:
ફી SC/ST/SEBC/EWS/PH ઉમેદવાર માટે રૂ.250 અને અન્ય ઉમેદવારો માટે રૂ.500 છે. ફી ડીડી અથવા અન્ય કોઈ બીજી કોઈ રેતી નઈ ચાલે. ફી ઑનલાઇન ભરવાની રહશે.
કેવી રીતે અરજી કરવી:
રુચિ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલ લીંક પર જઈ ને પોતાનું રજીસ્ટ્રેશન કરવી શકશે.
Also read this post : NHPC Recruitment 2023
એક વાર અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવો અને તેને સાથે બે ફોટો, વય, શૈક્ષણિક લાયકાત, જાતિ, શારીરિક વિકલાંગતા, અનુભવના પુરાવા સહિત જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો સાથે તારીખ 03/07/2023 પેહલા માત્ર સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ઈન્ડિયા પોસ્ટ કુરિયર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, "જ્યોતિર્મય, પરિશર,સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડી,અમદાવાદ- 382481 મોકલવાની રહેશે. હાર્ડકોપી સબમિટ કરવાની તારીખ 07/07/2023 પહેલા 17:00 કલાક સુધી માન્ય ગણાશે જેની ઉમેદવારોએ ધ્યાને લેવું.
પસંદગી પ્રક્રિયા : પસંદગી પ્રક્રિયા વિશે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત જુઓ.
મહત્વની તારીખ:
અરજી કરવાની છેલ્લી તારીખ: 03/07/2023 (સાંજે 05:00 સુધી)
• હાર્ડ કોપી સબમિટ કરેલ છેલ્લી તારીખ : 07/07/2023 સાંજે 05:00 સુધી. (ફક્ત RPAD અથવા સ્પીડ પોસ્ટ.)
મહત્વની લિંક:
સત્તાવાર જાહેરાત: જુઓ
સત્તાવાર વેબસાઇટ: https://online.baou.edu.in
Apply: NOW
