Staff selection commission ( ssc) mts Recruitment 2023
Staff selection commission( ssc) દ્વારા 2023 ની ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે.MULTI TASKING ( non technical) STAFF, અને HAVALDAR ( cbic & cbn) જેવી જગ્યાઓ પર ભરતી માટેની ઑનલાઇન અરજી મંગાવવામાં આવી છે.આ આર્ટિકલમાં આપણે ભરતી સંબંધિત શૈક્ષણિક લાયકાત, પગાર, જગ્યાઓ એક્ઝામ અને કેવી રીતે ફોર્મ ભરવું જેવી બાબતોની ચર્ચા કરીશું.
Staff selection commission MTS recruitment 2023
કુલ જગ્યા: 1558
MTS: 1198
Havaldar ( cbic & cbn) : 360
પોસ્ટનુ નામ: mts અને હવાલદાર ( cbic & cbn)
વય મર્યાદા: 18- 27
શૈક્ષણીક લાયકાત: 10 પાસ અથવા તેની સમકક્ષ અને તેનાથી વધુ
વયમર્યાદામાં નીચે મુજબ કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે.
Obc : 3 વર્ષ
St/SC : 5 વર્ષ
PWBD( underserved) : 10 વર્ષ
PWBD( obc) : 13 વર્ષ
PWBD( SC/St) : 15 વર્ષ
Ex.servicemen ( ESM) : 3 વર્ષ ઑનલાઇન લશ્કરી સેવાની કપાત પછી.
અરજી ફિ: 100 ( મહિલાઓ અને sc/ St તેમજ ex.servicemen વગેરેને ફી ભરવાની નથી.)
કઈ રીતે અરજી કરવી?
ઉમેદવારોએ સતાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર ઑનલાઇન અરજી કરવાની રહેશેઅ,કોઈ પણ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહી.
ભરતીને લગતી અગત્યની તારીખો
અરજી શરૂ થયાની તારીખ: 30/06/2023
અરજી કરવાની છેલ્લી તારીખ: 21/07/2023
ઑનલાઇન ચલણ ભરવાની છેલ્લી :22/7/2023
ઓફ્લાઈન ચલણ ભરવાની છેલ્લી :23/6/2023
એક્ઝામ સંભવીત 2023 માં લેવાય શકે છે.
ફોર્મ ભરવા: ક્લિક કરો.
જાહેરાત વાચવા: ક્લિક કરો
દરરોજ શૈક્ષણિક માહીતી માટે