TAT(HS) ભરતીની જાહેરાત, ક્યારે ફોર્મ ભરાશે ?
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-21, ગાંધીનગર) શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (ટાટ-ઉચ્ચતર માધ્યમિક) ની જાહેરાત કરવામાં આવી છે જો તમે ઉચ્ચ સેકન્ડમાં શિક્ષક બનવા માંગતા હોવ અને ટાટ પરીક્ષા આપવા માંગતા હોવ તો ગુજરાત સરકારે ઉચ્ચતર માધ્યમિક માટે ટાટની જાહેરાત કેવી રીતે કરી? ઉચ્ચ માધ્યમિક શિક્ષક બનવા માટે અરજી કરવી, શૈક્ષણિક લાયકાતની પરીક્ષાથી લઈને પગાર ધોરણ, વય મર્યાદા, બધું જ આ લેખમાં આપવામાં આવ્યું છે.
TAT (HS) માં ફોર્મ ભરવા માટે અહી: ક્લિક કરો
શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવું.
આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૧/૦૭/૨૦૨૩ ના જાહેરનામાનું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujara.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીગ મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
મહત્વની તારીખ:
1. જાહેરાતના પ્રકાશનની તારીખ
01/07/2023
2. ઉમેદવારો માટે નોંધણી ફોર્મ ઓનલાઈન ભરવાની અવધિ
05/07/2023 થી 15/07/2023
3. નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની અવધિ
05/07/2023 થી 17/07/2023
4. પ્રારંભિક પરીક્ષા (બહુવિધ પસંદગી ફોર્મ) તારીખ
06/08/2023
5. મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત ફોર્મ) તારીખ
17/09/2023
Also read this: IBPS Recruitment- 2023 ઓફિસ આસિસ્ટનટ અને અન્ય પોસ્ટ પર 8000+ જગ્યાઓ પર ભરતી
TAT પરીક્ષા અરજી ફી
₹. 500/- અન્ય ઉમેદવારો માટે
₹. 400/- (SC/ST/SEBC/EWS/PH) માટે
+નેટ બેંકિંગ દ્વારા બેંક ચાર્જીસ.
TAT પરીક્ષા પસંદગી પ્રક્રિયા
- અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે.
રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
- સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, તમે SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) પર ક્લિક કરો
- ત્યાં તમે જે-તે વિષય પર Apply બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો.
- પછી ફોર્મ કન્ફર્મ કરો અને ફી ભરો.
- ફોર્મ ભર્યા પછી તમારે ફી ભરવાની રહેશે જે તારીખ 15/07/2023 સુધીમાં ભરી દેવી.
- ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.
- કોન બનેગા વનરક્ષક: ક્વિઝ આપવા માટે ક્લિક
- Note:
- સત્તાવાર જાહેરાત: જુઓ
- સત્તાવાર વેબસાઇટ:http://ojas.gujara.gov.in