Ssc mts 2022 દ્વારા લેવાયેલ મલ્ટી ટાસ્કિંગ (નોન ટેકનિકલ) કર્મચારી અને હવાલદાર ની એક્ઝામ ની આન્સર કી જાહેર થઇ ગઇ છે .
વિભાગ: SSC MTS
વર્ષ: 2022
પરીક્ષાની તારીખ: 02/05/2023 થી 18/05/2023
અને 13/06 થી 20/06/2023
સત્તાવાર વેબસાઇટ: ssc.nic.in
કઈ રીતે જોઉં?
સૌપ્રથમ સતાવાર વેબસાઈટ ssc.nic.in ઓપન કરો. અથવા https://ssc.digialm.com//EForms/configuredHtml/2207/82672/login.html આ લીંક ઓપન કરો.
ત્યારબાદ રોલ નંબર અને પાસવર્ડ નાખો ( પાસવર્ડ તમારી બર્થ ડેટ)
એટલે રિઝલ્ટ ઓપન થશે અને જોઈ શકશો.
Tags:
Sarkari Naukri