Junior clerk & Talati documents verification.



પોસ્ટનું નામ: તલાટી અને જુનિયર કલાર્ક

________________________________

વિભાગ: પંચાયત વિભાગ

________________________________

ભરતી વર્ષ: ૨૦૨૩

________________________________

  ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જણાવ્યા પ્રમાણે પહેલા તલાટીની ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે કારણકે, ઉમેદવારો તલાટી ની નોકરીને જ પહેલી પ્રાયોગિકતા આપતા હોય છે.તેથી ઉમેદવારો રિપિટ ના થાય અને વધારે યોગ્ય ઉમેદવારોને લાભ મળી શકે.

જે ઉમેદવારોએ બંને પરીક્ષાઓ પાસ કરી છે એમને વિનંતી કે તેઓ જે વિભાગમાં ખરેખર ફરજ બજાવવા માંગે છે તેમાં જ આગળની પ્રક્રિયામાં ભાગ લે જેથી બીજા ઉમેદવારોને પણ આનો લાભ થાય.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે અગત્યની બાબત 

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા યોજાયેલ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની નવી અપડેટ આવી ગઈ છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ દ્વારા આ અંગે વધારે માહિતી પ્રસારિત કરવામાં આવી છે. એમણે જણાવ્યું છે કે પાસ થયેલ ઉમેદવારોએ વહેલી તકે વિભાગની સતાવાર વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના જેથી છેલ્લાં દિવસોમાં સર્વરનો કોઈ ઇસ્યૂ ના થાય.

ઉમેદવારોને માર્ગદર્શન માટે હસમુખભાઈ પટેલ દ્વાર આ અંગે એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે નીચેની લીંક પરથી આપ જોઈ શકશો: જુઓ 


દરરોજ  માહિતી મેળવવા: whats app group 



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું