DSCDL Recruitment 2023 for Chief Financial Officer Posts

 DSCDL Recruitment 2023

દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DSCDL) એ Chief  Financial Officer માટેની ભરતી ની જગ્યા બાબતે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. અહી નીચે આપેલ લેખમાં તને આ ભરતી વિશે ની માહિતી મેળવી શકશો,જેમ કે પોસ્ટનું નામ, પોસ્ટની જગ્યા, વય મર્યાદામાં, શૈક્ષણિક લયકાત, ફોર્મ ફી, ભરતી માટે ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ તથા સતાવાર જાહેરાત અને અન્ય મહત્વપૂર્ણ લિંક મેળવી શકશો.

DSCDL Recruitment 2023

ભરતી અંગે માહિતી:

પોસ્ટનું નામ:

Chief  Financial Officer 

કુલ જગ્યા: 1

પગાર ધોરણ: 50000

પ્લીઝ સત્તાવાર જાહેરત વાચો.

શૈક્ષણિક લાયકાત:

ICAI / ICWA સંસ્થાના સભ્ય અથવા ઓછામાં ઓછાં AMA MA 60% સાથે પાસ થયેલ હોવા જોઈએ.વધારે માહિતી માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત જુઓ.(નીચે આપેલ છે.)

ભરતી પ્રક્રિયા:

પોસ્ટ માટે અંતિમ પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે.

Current affairs: download this month pdf file 

અરજી કેવી રીતે કરવી ?

રુચિ અને લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

Address:

Dahod Smart City Development Limited, New ICCC Building first floor, Jilla Seva Sadan Campus, Chhapari, Dahod-389151("RPAD or Speed post only")

મહત્વની તારીખ: 

અંતિમ દિવસ:27/06/2023

Note: 

સત્તાવાર જાહેરાત: જુઓ

Also read this post: Weight loss tips : માત્ર 21 દિવસમાં 9 થી 10 કિલો વજન ઘટાડો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું