Indian Railways Recruitment 2023

 Indian Railways Recruitment 2023

ભારતીય કોચ ફેક્ટરી ચેન્નાઈ દ્વારા ફ્રેશર્સ અને ભૂતપૂર્વ ITI માટે વિવિધ પોસ્ટ માટે એપ્રેન્ટિસને અરજી કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારે નીચે આપેલ લિંક પરથી પોતાનું ફોર્મ અરજી કરો. તમે ઓનલાઈન અરજી ફોર્મ કરો તે પહેલાં કૃપા કરીને સંપૂર્ણ સૂચના વાંચો. 

સરકારી નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

ભરતી અંગેની માહિતી:

  • સંસ્થાનું નામ: ભારતીય રેલ 
  • પોસ્ટ: વિવિઘ 
  • શરૂ થવાની તારીખ:1/06/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: 30/06/2023 

પોસ્ટના નામ:

સત્તાવાર સૂચના જણાવ્યા  મુજબ, ભારતીય રેલ્વેએ કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, મશીનિસ્ટ, પેઇન્ટર, વેલ્ડર, MLT-રેડિયોલોજી, MLT-પેથોલોજી અને PASAA એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે ક્લિક કરો 

કુલ જગ્યાઓ:

ભારતીય રેલ્વેની આ ભરતીમાં કુલ 530 જગ્યાઓ છે.

શૈક્ષણિક લાયકાત:

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓછામાં ઓછું 10 પાસ કરેલું હોવું જોઈએ.10/12 તથા ITI વાળા ઉમેદવારો અરજી કરી શકશે. બધાની લાયકાત પ્રમાણે અલગ જ જગ્યાઓ ફાળવવામાં આવી છે જેની ઉમેદવારોએ નોંધ લેવી તથા સત્તાવાર જાહેરાત વાંચવી.

આ પણ વાંચો: TET-2 RESULTS : ટેટ 2 નું પરિણામ જાહેર, જાણો કેટલે અટકશે મેરીટ?

પગાર ધોરણ:(સ્ટાઈપેન્ડ)

જાહેરત માં જણાવ્યા મુજબ પોસ્ટ પ્રમાણે પગાર આપવા આવશે.

10 પાસ માટે :6000

12પાસ માટે: 7000

ITI વાળા માટે: 7000

વધારે માહિતી માટે સતાવાર જાહેરાત જુઓ.

  • અરજી કેવી રીતે કરવી?
  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હમણાં જ અરજી કરવા માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટ https://pb.icf.gov.in/ ની મુલાકાત લો.
  • હવે તમને સૌથી ઉપર “Apply” નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફી ઓનલાઇન ભરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત: જાહેરત વાચો 

સત્તાવાર વેબસાઇટ: અરજી કરો  

કોણ બનેગા વનરક્ષક ;ક્વિઝ આપવા માટે ક્લિક કરો 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું