Rath Yatra 2023 LIVE: લાઇવ અપડેટ્સ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા

 રથયાત્રા 2023 લાઇવ અપડેટ્સ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લગતા તમામ અપડેટ્સ,તાજા સમાચાર અને લાઇવ દર્શન કરવા માટે અમારી વેબ પેજ ને તાજુ રાખો.

રથયાત્રા 2023 લાઇવ અપડેટ્સ: 

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (146 જગન્નાથ રથયાત્રા) છે. જગન્નાથ, વિશ્વના નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે, એક નવા રથમાં શહેરના પ્રવાસ માટે જશે.

વિવિધ શહેરોની રથયાત્રા જોવા માટે નીચેની લીક પર જાઓ.

જગતનાથ (ઓડીશા ): જુઓ

અમદાવાદ રથયાત્રા: જુઓ

ભાવનગર રથયાત્રા:જુઓ

રથયાત્રા નો મહિમા : રથયાત્રા (પુરી) જગન્નાથનું મુખ્ય મંદિર પુરી, ઓડિશામાં આવેલું છે. પુરી ખાસ કરીને રથયાત્રા અથવા રથ જાત્રા માટે પ્રખ્યાત છે. આ રથયાત્રા (અંગ્રેજી મહિના એટલે કે જૂન અથવા જુલાઈમાં) અષાઢ મહિનામાં શરૂ થાય છે. જગન્નાથપુરીની રથયાત્રાને સૌથી જૂનો અને સૌથી મોટો હિન્દુ રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદમાં , ભાવનગરમાં, રાજકોટમાં, સુરત તથા બીજા ઘણા શેરોમાં ખૂબ મોટી રથયાત્રા નીકળે છે. આ ઉપરાંત, કૃષ્ણ મંદિરમાં ઘણી જગ્યાએ નાની અને મોટી રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.

Also read this post: Western Railways Bhavnagar Recruitmen 2023: પશ્ચિમ રેલ્વે, ભાવનગર

આ તહેવારમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નામના ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે. આ ત્રણ ભગવાનને રથમાં બેસાડીને ગામની આસપાસ લઈ જઈને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. તેઓ એક અઠવાડિયા સુધી આ નાના મંદિરમાં રહે છે, ત્યારબાદ તેઓને ફરીથી જગન્નાથ મંદિરમાં પધરામણી અર્પણ કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ સહિત ઘણા શેરોમાં પોલીસની જાહેરાતથી રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું