Western Railways Bhavnagar Recruitmen 2023: પશ્ચિમ રેલ્વે, ભાવનગર

Western Railways Bhavnagar Recruitmen

Western Railways Bhavnagar Recruitmen 2023 :  સરકારી નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

પશ્ચિમ રેલ્વે, ભાવનગર: વિભાગે નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે GMDO માટે પશ્ચિમ રેલ્વેની ભરતી માટે નીચે આપેલ છે.

Note:

ફુલ ટાઈમ કોન્ટ્રાક્ટ મેડિકલ કટીશનર્સ (જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર્સ) ની પોસ્ટ માટે અરજીઓ નામંત્રિત કરવામાં આવે છે તેઓને પોરબંદર, જેતલસર અને ભાવનગરમાં એક વર્ષના સમયગાળા માટે કામ કરવાનું રહેશે. સેવા નિવૃત્ત રેલવે સરકારી ડોક્ટરો પાસે થી પણ કોન્ટ્રાક્ટ આધારે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે, જો સ્પષ્ટ લાયકાત માપદંડોને પરિપૂર્ણ ઓપન માર્કેટના મહત્વકાંશી ડોક્ટરોની યોગ્યતા નક્કી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવશે. 65 વર્ષથી ઓછી વયના સેવાનિવૃત્ત રેલવે ડોક્ટરોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ઈચ્છુક ઉમેદવારો "વોક ઈન ઈન્ટરવ્યૂ" માટે યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ સાથે રિપોર્ટ કરી શકે છે. અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

કુલ જગ્યા: જરૂરિયાત અનુસાર

પગાર ધોરણ: 75,000 

પસદંગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુ પર

મહત્વની તારીખ : 

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ : 05-07-2023

સત્તાવાર જાહેરાત: view 

સત્તાવાર વેબસાઇટ: www.wr.indianrailways.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું