ITBP Recruitment for 458 Constable Posts 2023

 Join What's App Group 

ITBP RECRUITMENT (ભરતી) FOR 458 CONSTABLE driver post: 

Indo Tibetan Border Police (ITBP) એ કોન્સ્ટેબલ ડ્રાઈવર (ITBP કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રસ - રુચિ ધરાવતા ઉમેદવારો માં આ લેખમાં ભરતીને લાગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે.જેમ કે ઉંમર મર્યાદામાં, ફોર્મ ફી, અંતિમ તારીખ, લાયકાત, પગાર ધોરણ તથા પોસ્ટનુ સ્થળ વગેરે વિશે નીચે આપવામાં આવી છે.

ITBP ભરતીની માહિતી આપતું કોષ્ટક
  • આયોજક:ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
  • પગાર ધોરણ:21,700 થી શરૂ
  • પોસ્ટ: કોન્સ્ટેબલ ડ્રાઇવર 
  • અંતિમ તારીખ: 27/07/2023
  • સત્તાવાર વેબસાઇટ:https://recruitment.itbpolice.nic.in/index.php
  • કુલ જગ્યા:458 
લાયકાત:
હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારો કે જેમણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે તેવા ઉમેદવારો આ ભરતી માટે લાયક બનશે.

જન્ડર આધારીત કુલ જગ્યા:
જનરલ માટે : 195
OBC (ઓબીસી):110
ST:37
SC:74
EWS:42

ઉંમર મર્યાદામાં
26/07/2023 સુધી
ઓછામાં ઓછી 21 વર્ષ
મહત્તમ 27 વર્ષ

ઉંમરની છૂટછાટ 
ST/SC માટે 5 વર્ષની છૂટછાટ
OBC માટે 3 વર્ષની છૂટછાટ 
Ex-servicemen (general) 3 વર્ષની છૂટછાટ 
Ex-servicemen (OBC) 3 વર્ષની છૂટછાટ 
EX-SERVICEMEN (ST/SC) 5 વર્ષની છૂટછાટ 
વધારે માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ જે ની આપેલ છે.

ફી:
ફોર્મ ભરનાર ઉમેદવારોએ ફી online ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા કરવાનુ રહશે.
જનરલ,EWS,OBC,/-100
ST અને SC/-00

ફોર્મ કંઈ રીતે ભરવું?

રસ તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડશે. જેની લિંક નીચે આપેલ છે.
સૌથી પહેલાં તમારે ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે 
ત્યારબાદ Apply બટન પર ક્લિક કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે
ફોર્મ ભરાય જાય પછી તમારે ઓનલાઇન ફી ભરવાની રહેશે.
ફી ભરાય જાય પછી receipt download કરી લ્યો.
Congratulations your form done.

Note:

અંતિમ તારીખ : 27/07/2023
સત્તાવાર જાહેરાત: વાંચો
સત્તાવાર વેબસાઇટ:https://recruitment.itbpolice.nic.in/index.php
Online અરજી કરો: ક્લિક here  

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું