10th 12th Graduate job : 10 પાસ, 12 પાસ તથા સ્નાતક થયેલા ઉમેદવારો માટે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા તથા ગામમાં શહેરી અને ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા 8500 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
10th 12th Graduate Pass Job: ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી આવી છે તો આ લેખ ને અંત સુધી જરૂરથી વાંચજો તથા લાયક ઉમેદવારોને શેર પણ કરજો.
10th 12th Graduate Pass Job | Shahari Gramin Swasthya Kalyan Sansthan Recruitment
સંસ્થાનું નામ : શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા
પોસ્ટનું નામ : વિવિધ
અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન
નોકરીનું સ્થળ : ગુજરાત
નોટિફિકેશનની તારીખ : 06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ
https://sgks.org.in/
પોસ્ટનું નામ:
જાહેરાતમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર તથા ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા મૂજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
પોસ્ટ પ્રમાણે પગારધોરણ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી : ₹ 29,500
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા : ₹25,500
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક : ₹24,500
કોમ્પ્યુટર ઓપરેટર : ₹27,500
ક્લાર્ક : ₹26,500
લાયકાત
પોસ્ટ પ્રમાણે લાયકાત
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી : કોઈપણ સ્નાતક
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા : 12 પાસ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક : 10 પાસ
કોમ્પ્યુટર ઓપરેટર : 12 પાસ + ડિપ્લોમા
ક્લાર્ક : 12 પાસ + ડિપ્લોમા
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી માટે તમારી યોગ્યતા ચકાસો.
ત્યારબાદ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ પર જાઓ.
“Apply Now” વિકલ્પ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
તમારી માહીતી ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મિત્રો, આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં અરજી કરવા કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી.
અરજી કરવા માટે: ક્લિક કરો
સતાવાર વેબસાઈટ: ક્લિક કરો
જાહેરાત વાચવા : ક્લિક કરો
નોંધ: આ ભરતીમાં અરજી કરતા સમયે અથવા અરજી કર્યા બાદ કોઈ પણ પ્રકારની ફી ની ચુકવણી કરવી નહિ. જો તમે કોઈપણ ફીની ચુકવણી કરો છો તો આર્થિક અથવા અન્ય કોઈપણ નુકસાનના જવાબદાર તમે પોતે રહેશો. અરજી કરતા પહેલા તમામ માહિતી સંસ્થાની વેબસાઈટ તથા સંપર્ક નંબર દ્વારા જાણી લેવા વિનંતી. પોસ્ટ અંત સુધી વાંચવા બદલ આભાર, આપનો દિવસ શુભ રહે.
આ પણ ઉપયોગી થશે
Tags:
Sarkari Naukri