SSB Recruitment (ભરતી) 2023:

 SSB Recruitment (ભરતી) 2023:

સરકારી નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

મહત્વની તારીખો:

સત્તાવાર જાહેરાત પ્રમાણે 20મી મે 2023 આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની કરવામાં આવી હતી . જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જૂન 2023 છે.

SSB Recruitment (ભરતી) 2023:

ભરતી માહિતી નું કોષ્ટક :

આયોજક Sashastra Seema Bal (SSB)
પોસ્ટ નું નામ  કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ
પગાર ધોરણ /કેટેગરી 21,700 થી 69,100/ વર્ગ -3
સ્થાન પુરા ભારતમાં
ફોર્મ શરૂ થવાની તારીખ 20/05/2023
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 18/06/2023
કુલ જગ્યા 578

ભરતી ની પ્રક્રિયા

SSB માં પાસ થવા માટે ઉમેદવારે નીચેની પ્રક્રિયા માંથી પાસ થવું પડશે.

લેખિત પરીક્ષા

શારીરિક પરીક્ષા

ડોક્યુમેન્ટ વેરિફિકેશન

તબીબી તાપસ

ઉમેદવારની લાયકાત

ધોરણ 10 પાસ અથવા તને સમકક્ષ અન્ય કોર્સ પાસ જોવો જોય ,તેમ સતા એકવાર ફોર્મ ભરતી પેલા સતાવાર જાહેરાત વાચી કેવી.

વય મર્યાદા : 18 થી 27 વર્ષની ઉંમર સુધી ની વ્યક્તિ ફોર્મ ભરી શકશે.(જાતિ ના આધારે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે જેની માટે નીચે આપેલ સતાવાર જાહેરાત વાંચવી.

પગારધોરણ :25,500થી 81,100

GPSC માં ભરતી : GPSC Recruitment 2023 : Archaeological Engineer, Assistant Engineer & Others Recruitment 

ફી:

UR/EWS તથા OBC વાળા ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ST/SC અને ex-servicemen વાળા ઉમેદવારોને ફી માંથી મુક્ત રાખવામાં આવ્યા છે .

ફોર્મ કંઈ રીતે ભરવું:

➡️ સતાવાર વેબ સાઇટ પર જઈને સૌથી પેલા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે.

➡️રજિસ્ટ્રેશન થયા બાદ નીચે આપેલ લિંક પર જઈને apply પર ક્લિક કરો

➡️ હવે તમારી ભરો અને જરૂરી ડો્યુમેન્ટ્સ અપલોડ કરો.

➡️ ફોર્મ ભરાય જાય પછી તમારે ઓનલાઇન ફી ભરવાની રહેશે.

➡️ ફી ભરાય જાય પછી તમારા ફોર્મ ની પ્રિન્ટ download કરીલો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 18-06-2023

 સત્તાવાર જાહેરાત : view

સારવાર વેબ સાઈટ: https://ssb.gov.in/

Apply : NOW 


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું