RRC Western Central Railway 2023 :
RRC Western Central Railway દ્વારા વિવિધ ટ્રેડ માં એપ્રેન્ટિસ ની 3624 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
ભરતી અંગેની માહિતી
સંસ્થાનું નામ :RRC
પોસ્ટ લોકેશન: ભારતમાં
કુલ જગ્યા: 3624
અંતિમ તારીખ: 26/07/2023
Join whatsapp group: https://chat.whatsapp.com/LpRRk3JEabV0uifIwOotfN
ટ્રેડ નું નામ
- ફિટર
- વેલ્ડર
- ટર્નર
- મશીનિષ્ટ
- કારપેન્ટર
- પેન્ટર
- મેકેનિક
- મેકેનિક (મોટર મિકેનિક)
- COPA
- ઇલેક્ટ્રિશિયન
- ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક
- વાયરમેન
- મેકેનિક રેફ્રીજરેશન & AC
- પાઇપ ફિટર
- પ્લંબર
- ડ્રાફ્ટસમેન (સિવિલ)
- સ્ટેનોગ્રાફર
ફી:
ST/SC/PWD/WOMEN - 00/- કઈ ફી નથી .
અન્ય માટે :100 રૂપિયા
કોણ કોણ પોસ્ટ માટે અરજી કરી શકશે?
શૈક્ષણિક લાયકાત:ઓછામાં ઓછાં 10+2 માં 50% સાથે પાસ અથવા ધોરણ 10 પાસ હોવું જોઈએ.
ઉંમર: 18 થી 24 વર્ષ
અરજદારે નિર્ધારિત કરવામાં આવેલ લાયકાત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે પેહલા એટલે કે 21/06/2023 પેહલા પાસ કર્લે હોવું જોઇએ.
આપ પોસ્ટ પણ વાંચો: Thalapathy Vijay starrer Leo’s first-look poster released: પોસ્ટર ગેમ ઓફ થ્રોન્સની યાદ આપે છે, માત્ર 2 મિનિટ માં 10000 લાઈક મેળવી લીધી.
મહત્વની તારીખ:
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 27/06/2023
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: 26/07/2023
Note:
સત્તાવાર જાહેરાત: વાંચો
સત્તાવાર વેબસાઇટ: https://rrc-wr.com/
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
કોણ બનેગા વનરક્ષક: ક્વિઝ આપવા માટે ક્લિક કરો
Tags:
Sarkari Naukri