GSRTC Ahmedabad Recruitment 2023:
- સંસ્થા નુ નામ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
- પોસ્ટનું નામ :વિવિધ
- નોકરીનું સ્થળ :અમદાવાદ, ગુજરાત
- સૂચનાની તારીખ: 07 જૂન 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 08 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 27 જૂન 2023
- સત્તાવાર વેબસાઇટ લિંક: https://gsrtc.in/
ભરતીની માહિતી:
નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની સૂચના GSRTC અમદાવાદ દ્વારા 07 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 08 જૂન 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જૂન 2023 છે.
પોસ્ટનું નામ:
સૂચનામાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અમદાવાદે વેલ્ડર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશિનિસ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, શીટ મેટલ વર્કર, પેઇન્ટર અને મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે.
આ પોસ્ટ પણ વાચો:NHPC Recruitment 2023
લાયકાત:
અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ITI પાસ કરેલ હોવું જોએ અથવા 10/12 પાસ કરેલ હોવું જોએ.અરજી કરતા પેલા સતાવાર જાહેરાત વાચવી.
પગાર ધોરણ:
GSRTC એ કોઈ પગાર ધોરણ અંગેની કોઈ પ્રકારની માહિતી સત્તાવાર જાહેરાત માં આપવામાં આવી નથી.
અરજી કરવા માટે ને દસ્તાવેજ:
જો તમારે અરજી કરવી હોય તો તમારે નીચેના પુરાવા સબમિટ કરવાના રહેશે.
- આધાર કાર્ડ
- અભ્યાસ માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
- ફોટો
- સહી
- અને અન્ય
સત્તાવાર જાહેરાત:https://gsrtc.in/