Gujrat vidhyapith Recruitment 2023|
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નીચે મુજબ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સતાવાર વેબ. https://gujaratvidyapith.org/employment/non-teaching/ પર જઈને અરજી કરી શકો છો.
____________________________________
સંસ્થા : ગૂજરાત વિદ્યાપીઠ
____________________________________
પોસ્ટ : રિસેપ્શનિસ્ટથી લઇને સિવિલ એન્જિનિયર સુધી
____________________________________
ખાલી જગ્યા: 71
____________________________________
અરજી કરવાની રીત: ઓનલાઇન
___________________________________
સતાવાર વેબસાઇટ: https://gujaratvidyapith.org/employment/non-teaching/
___________________________________
અરજી કરવાની છેલ્લી તારીખ: 24-6-2023 (સાંજે 5.30 વાગ્યા સુધી
___________________________________
Gujarat Vidyapith Bharti 2023 | પોસ્ટ વિગતો
- સિવિલ એન્જિનિયર
- મદદનીશ સિવિલ ઈજનેર
- સેક્શન ઓફિસર
- મદદનીશ
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- લેબ આસિસ્ટન્ટ (હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન)
- રિસેપ્શનિસ્ટ
- વોર્ડન (સ્ત્રી)
- વોર્ડન (પુરુષ)
- અપર ડિવિઝન ક્લાર્ક (UDC)
- એકાઉન્ટન્ટ
- કોચ (બેડમિન્ટન)
- કોચ (સ્વિમિંગ) (પુરુષ)
- કોચ (સ્વિમિંગ) (સ્ત્રી)
- મ્યુઝિયમ સહાયક
- લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
- ડ્રાઈવર
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
- કૂક-કમ-કિચન એટેન્ડન્ટ
- ગ્રાઉન્ડસમેન
- ચોકીદાર
- એટેન્ડન્ટ
- Gujarat Vidyapith Bharti 2023 | શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો માટે લાયકાતના માપદંડો માટે ધો.10, ધો.12, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએશન, BCA, B.Com, B.Ed, B.Sc, BRS, D.EI.Ed, M.Com, MCA, MRS, MSW/MRM સહિતના શિક્ષણના વિવિધ સ્તરોમાં પાસ ગ્રેડની આવશ્યકતા છે.. વધુમાં DCA અને PGCA સફળતાપૂર્વક પૂર્ણ કરવું પણ જરૂરી છે.