Daily current affairs :14-06-2023

Table of contents:

 - ITF જુનિયર ટુર્નામેન્ટનો ચેમ્પિયન વ્રજ ગોહિલ
- મધ્યપ્રદેશમાં CM Learn and Earn program શરુ
– નેશનલ મિશન ફોર મેન્ટરિંગ વેબ પોર્ટલનું અનાવરણ
- Microsoft 
– પ્રથમ રાષ્ટ્રીય તાલીમ પરિષદનું ઉદ્ઘાટન
– કોલંબોમાં ત્રણ દિવસીય યોગ શિબિર નું આયોજન

ITF જુનિયર ટુર્નામેન્ટનો ચેમ્પિયન વ્રજ ગોહિલ

– વ્રજ ગોહિલે કમ્પાલામાં યોજાયેલી ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનની ટુર્નામેન્ટમાં ITF જુનિયર ટાઇટલ (ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન) જીતીને ચેમ્પિયન બન્યો છે.

Daily current affairs :14-06-2023

→ 15 વર્ષિય વ્રજ ગોહિલ અમદાવાદનો વતની છે.

રશિયા અને ચુકે સહિતના 10 જેટલા દેશના જુનિયર ખેલાડીઓએ કમ્પાલામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

વ્રજ ગોહિલે અત્યાર સુધીમાં નેશનલ અને સ્ટેટ લેવલે 52 ટુર્નામેન્ટ જીતી છે.

  • ITFના અધ્યક્ષ: ડેવિડ હેગર્ટી
  • ITFની સ્થાપના: 1 માર્ચ 1913


મધ્યપ્રદેશમાં CM Learn and Earn program શરુ

- તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે "CM Learn and Earn program" શરૂ કર્યો છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે યુવાનો અને રોજગાર વચ્ચેના અંતરને દૂર કરવા માટે આ યોજના દ્વારા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે.

ભોપાલ: રજવાડી સ્થાપત્યો માટે જાણીતું છે. • અહી આદિમાનવ સંગ્રહાલય, શૌકત મહેલ, લક્ષ્મીનારાયણ મંદિર, બિરલા સંગ્રહાલય, ગોહર મહેલ, જામા, મોતી તથા તાજુલ મસ્જિદો જોવાલાયક છે.

• ઇન્દોર: વેપાર, ઉદ્યોગ તેમજ શિક્ષણનું કેન્દ્ર છે.

• ઉજ્જૈન: પ્રાચીન વિદ્યાધામ તેમજ વીર વિક્રમનની રાજધાનીનું શહેર છે. • કાન્હા: વાઘ તેમજ અન્ય પ્રાણીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.

• ખજુરાહો: સહસ્ત્રવર્ષ પ્રાચીન ઉત્કૃષ્ટ કામ શિલ્પવાળા 22 ચંદ્રકાલીન મંદિરો, જેમ કે ચૌસઠ યોગીની, કંડાર્ય મહાદેવ, દેવી જગદંબા, માતંગેશ્વર, દુલાદેવ, ચિત્રગુપ્ત, વિશ્વનાથના મંદિરો જોવાલાયક છે.

ગ્વાલિયર: સંગીત સમ્રાટ તાનસેનની જન્મભૂમિ છે.

ભીમબેટા: સંપ્રદેશનું આ પુરાતત્વીય નગર છે. - અહીં દક્ષિણ એશિયાનું પ્રાગઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય આવેલું છે.

માંધાતા: નર્મદા નદીના કિનારે આવેલું બાર જ્યોર્તિલિંગ પૈકીનું એક ઓમકારેશ્વર મંદિર અહી આવેલું છે.

ક્વિઝ આપવા માટે ક્લિક કરો: quiz 

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી: શિવરાજ સિંહ ચૌહાણ
  • મધ્યપ્રદેશના રાજ્યપાલ: મંગુભાઈ પટેલ
  • મધ્યપ્રદેશની રાજધાની: ભોપાલ

નેશનલ મિશન ફોર મેન્ટરિંગ વેબ પોર્ટલનું અનાવરણ

- નેશનલ મિશન ફોર મેન્ટરિંગ (NMM) નો વેબ પોર્ટલનો ઉદ્દેશ્ય ઉચ્ચ કુશળ નિષ્ણાતોના નોંધપાત્ર જૂથની સ્થાપના કરવાનો છે.

– 29મી જુલાઈ 2022ના રોજ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) એ પ્રાયોગિક તબક્કામાં NMM ની શરૂઆત કરી હતી.

જેમાં 15 કેન્દ્રીય વિદ્યાલયો, 10 જવાહર નવોદય વિદ્યાલય અને 5 CBSE શાળાઓ સહિત દેશભરમાં 30 કેન્દ્રીય શાળાઓના પસંદ કરેલા જૂથમાં તેનો અમલ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રો. યોગેશ સિંઘે NMM વેબ પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું.


Microsoft

  • સ્થાપકો: બીલ ગેટ્સ, પોલ એલન
  • ચેરમેન અને CEO: સત્ય નાડેલા 
  • સ્થાપના: 4 એપ્રિલ, 1975
  • મુખ્યમથક: રેડમન્ડ, વોશિંગ્ટન


પ્રથમ રાષ્ટ્રીય તાલીમ પરિષદનું ઉદ્ઘાટન

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રથમ રાષ્ટ્રીય તાલીમ પરિષદનું ઉદ્ઘાટન

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.

પરિષદમાં આયોજિત નિષ્ણાતોએ આઠ સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં દરેક સત્રમાં વહીવટી સેવાઓ અને તાલીમ સંસ્થાઓને લગતા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કોલંબોમાં ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન • કોલંબોમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરી રહ્યું છે. તેનો હેતુ શ્રીલંકાના સશસ્ત્ર દળોના શારીરિક અને

માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે. - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 50-દિવસીય પહેલના ભાગરૂપે આ કાર્યક્રમ શ્રીલંકાના પાંચ મોટા શહેરોમાં 12 થી જૂન દરમિયાન યોજાશે. 

→ આ કાર્યક્રમ શ્રીલંકાના સશસ્ત્ર દળોને શારીરિક તંદુરસ્તી વધારવા, માનસિક તણાવ દૂર કરવા અને આંતરિક શાંતિની ભાવના કેળવવાની તક પૂરી પાડશે.

વચવાનુ ચૂકતા નહીં:  Weight loss tips : માત્ર 21 દિવસમાં 9 થી 10 કિલો વજન ઘટાડો.

→ આ કાર્યક્રમ દ્વારા સશસ્ત્ર દળોના જવાનોને યોગની પરિવર્તનશીલ શક્તિને જાણવાની તક મળશે, જે સ્વસ્થ અને વધુ સંતુલિત જીવન તરફ દોરી જશે.

→ 17 જૂને કોલંબોના આઇકોનિક ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે એક મેગા યોગા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. — 1 મેથી શરૂ થયેલી 50-દિવસીય પહેલમાં સમગ્ર શ્રીલંકામાં 40 થી વધુ યોગ-સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.


શ્રીલંકા:

વડાપ્રધાન: દિનેશ ગુણવર્ધના

- રાજધાની: કોલંબો

· ચલણ: શ્રીલંકન રૂપિયો

FAQ'


Q. 'ભારતનો સંત્રી' એટલે શું ?

જવાબ : હિમાલય પર્વત

Q.સૌથી વિનાશક સક્રવાત ક્યાં ખંડ માં ફૂકાય છે?

જવાબ : એન્ટાર્કટિકા ખંડ

Q. Microsoft નું વડું મથક ક્યાં આવેલું છે?

જવાબ : રેડમન્ડ, વોશિંગ્ટન




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું